Sri Ramana Vani (Gujarati)

  1. Home
  2. Books in Gujarati
  3. Sri Ramana Vani (Gujarati)

Sri Ramana Vani (Gujarati)

110.00

 

231 in stock

SKU: 3606 Category:

Description

આધ્યાત્મિક પથ પરના તમામ જિજ્ઞાસુઓને સંશયો ઉભા થતા હોય છે. આ પૃષ્ઠાવલિ માં ભગવાન શ્રી રમણ મહર્ષિ દ્વારા આપવામાં આવેલા દિવ્ય જ્ઞાનનો સાર રજૂ કરવામા અવેલ છે.
ભગવાન શ્રી રમણ આધ્યાત્મિક અનુભવના આધારે જ કહેતા હોય છે. તેમના અધરોમાંથી નિકળતો પ્રત્યેક શબ્દ ઉપનિષદ આધારિત જ્ઞાનનો સાર હોય છે.
શ્રદ્ધાળુ વાચક જે આ પૃષ્ઠોનો અભ્યાસ કરશેે, તે ગમે તે ધર્મનો હોય, તેને ચોક્કસ પણે એવો વિશ્ર્વાસ થશે કે તેનિ મૂળ પ્રકૃતિ તો દિવ્ય શક્તિ છે. તેથી આ ઉપદેશો તેને તેના મૂળ અસ્તિત્વ, હૃદય તરફ દોરી જશે.

Additional information

Weight 0.200 kg
Menu