Saddarsana Calisi Arthat Ulladu Narpadu (Gujarati)

  1. Home
  2. Books in Gujarati
  3. Saddarsana Calisi Arthat Ulladu Narpadu (Gujarati)

Saddarsana Calisi Arthat Ulladu Narpadu (Gujarati)

75.00

250 in stock

SKU: 3634 Category:

Description

આ પુસ્તકનું નામ “સદન ચાલીસી છે, સત એટલે આત્મા અને દર્શન એટલે સાક્ષાત્કર. સદન ચાલીસીંમાં આત્મદર્શન અર્થાત્‌ આત્મસાક્ષાત્કર વિપે ચાલીસ શ્લોકો આપેલા છે.

ભગવાન કી રમણ મહર્ષિની મૂળ રચનાનું નામ ‘ઉળળદુ નણપદુ’ છે. જેનો ગુજરાર્તા અર્થ સત વિષે ચાલીસ એવો થાય છે. એ ચાલીસ તમિલ શ્લોકો શુકલ (તમિલ) છંદમાં રચાયેલા છે. પોતાને થયેલા આત્માનુભાવ અને સક્ષાત્કરના
આધારે તેઓછ્ર જે તત્ત્વજ્ઞાનનો બોધ કરે છે તેનો નિષ્કર્ષ આ ચાલીસ શ્લોકોમાં સમાવેલો છે અને એ કણે જજ્ઞાસુ સધકને એ શ્લોકો ઘણા જ અમૂલ્ય થઇ પડે તેવા છે.

આવા પરમ બોધપૂર્ણ ચાલીસ *લોકોનો યથણાક્તિ શુદ્ધ ગુજરાતી અનુવદ આ પુસ્તકમાં રજુ કર્યો છે. પુસ્તક ત્રણ ખંડમાં વહેંચવામાં અહ્યું છે, જેનો કમ આ પ્રમાણે છે:-

ખંડ ૧: ભગવાન શ્રી રમણ મહર્પિ રચિત ‘ઉળળાદુ નટપદુ’ના મૂળ તમિલ શ્લોકોનો ગુજરાતી અનુવદ.

ખંડ ૨: તેના આધરે શ્ર! ગણપતિ મુનિ રચિત સંસ્કૃત શ્લોકો ગુજરાતી ભાષાંતર સહિત.

ખંડ ૩: “સૂક્તિ સુધા’ નામક અનુબંધના ચાલીસ સંસ્કૃત શ્લોકો ગુજરાતી ભાષાંતર સહિત આવો ક્રમ ગોઠવવાનો હેતુ એ છે કે વાંચકોને શ્રી મહર્ષિની મૂળ તમિલ રચનાની જોડે જોડ સંસ્કૃત શ્લોકોનું પણ આસ્વદન મળે. સંસ્કૃત નહિ
જાણનારાઓને, સંસ્કૃત શ્લોકોનું ગુજરાત ભાષાંતર, મૂળ તમિલના અનુવદ જોડે સરખાવવામાં સહાયરૂપ થઇ પડશે.

Additional information

Weight 0.15 kg
Menu