Sri Ramana Maharsina Anugrahapurna

  1. Home
  2. Books in Gujarati
  3. Sri Ramana Maharsina Anugrahapurna

Sri Ramana Maharsina Anugrahapurna

70.00

49 in stock

SKU: 3625 Category:

Description

આ પુસ્ત્કમાં ‘હું કોણ છું?’, “આત્માનુસંધાન’ અને ‘ઉપદ્દદા મંજરી’ જે ભગવાન શ્રી રમણ મહર્ષિ દ્વારા તેમના કેટલાક પ્રારંભિક ભક્તો, જેમ કે, દિવપ્રકાામ્‌ પિલ્લે, ગંભીરમ્‌ શેષય્યર અને સ્વામી ન્ટનાનંદ દ્વારા પૂછવામાં અવેલા પ્રશ્નોના જવાબો છે.
“હું કોણ છું?’ માં ૧૯૦૨માં દિવપ્રકાશમ્‌ પિલ્લે દ્વારા પૂછવામાં અવેલા પ્રશ્નોના જવાબ છે.

૧૯૦૦ અને ૧૯૦૨ દરમ્યાન ગંભીરમ્‌ શપય્યર દ્વારા પછાયેલ વિધેધ પ્રશ્નોના જવાબ ભગવાને આપ્યા છે. આ જવાબોને શિવપ્રકાફામ્‌ પિલ્લેએ ૧૨ વિભાગમાં વહેંચ્યા અને ‘આત્મ અન્વેપણ’ (5૮/£72#%&૪40 શીર્ષક હેઠળ પ્રકાદિત કર્યા.

ત્યારબાદ સ્વામી નટનાનદે તેઓએ પોતે ૧૬૨૦-૧૯૨૮ દરમ્યાન ભગવાનને પુછેલા પ્રશ્નોના જવાબ “આધ્યાત્મિક માર્ગદર્શન’ (5/47 7#5/7%6/#0/#) પુસ્તકમાં પ્રકાફિત કર્યા.

આ ત્રણે પુસ્તકો દ્વારા ભગવાનના બોધનો સાર જાણ્વા મળે છે. બછીના બધા પુસ્તકો આ ત્રણ પુસ્તકોના વિવેચનોનો નિચોડ

શાશ્ષત જ્ઞાનની પ્રામિ કરવા માટે આ ગ્રંથો ભગવાનની કૃપપ્રસાર્દૂપે છે, જે તીવ્ર જિજ્ઞાસા ધરાવતા જિજ્ઞસુઓ માટે પ્રેરણા સ્તંભ સમો બની રહેફો. આ ઉપરાંત નિશ્ચિતરૂપે ભગવાનની કૃપાના પાત્ર બનીને શાશ્વત આનંદ મેળવી જવનમુક્તિ પ્રામ
કરશે

Additional information

Weight 0.2 kg
Menu